શુક્રવાર, 25 મે, 2012

કવિતા (ધોરણ-૧ થી ૮)

કવિતા (ધોરણ-૧ થી ૮)



શિક્ષક મિત્રો, અત્રે ધોરણ ૧ થી ૮ ની કવિતાઓ મૂકવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. અત્રે મુકવામાં આવેલી મોટાભાગની કવિતાઓની લીંક પ્રાથમિક શાળા સરસ્વતીનગર (આમરોલ), તા.આંકલાવ, જી.આણંદના બ્લોગ પરથી લેવામાં આવેલ છે. આ બ્લોગ શાળાના મદદનીશ શિક્ષક શ્રી પટેલ નીલેશભાઈ ગોવિંદભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. હાલ ધોરણ-૭ ગુજરાતીની કવિતાઓ બ્લોગ પર મૂકવામાં આવી છે. જે નીચે આપેલી લીંક પરથી આપ ડાઉનલોડ કરી શકો છો. અત્રે શાળા બ્લોગની લીંક પણ આપવામાં આવેલી છે, તો મુલાકાત લેવા માટે વિનંતી છે.
 

1 ટિપ્પણી: